રાલિગોલ્ડ એ ફક્ત બાયોફર્ટિલાઇઝર નથી, તે તમારા પાકનું ચેમ્પિયન છે. શક્તિશાળી કુદરતી ઘટક માયકોરાઇઝા ધરાવતું રાલિગોલ્ડ વૃદ્ધિના રક્ષક તરીકે કામ કરે છે.
માયકોરાઇઝા માટીના છુપા ખજાનાને ઉજાગર કરે છે અને તમારા પાકને પાણી અને પોષકતત્વો (ખાસ કરીને ફોસ્ફરસ) સારી રીતે ઉપલબ્ધ કરાવે છે, જે સામાન્ય રીતે ચૂકાઈ જતાં હોય છે. તેના પરિણામે પાકની મજબૂત અને તંદુરસ્ત વૃદ્ધિ થાય છે.
તમારા પાકને પોષકતત્વો અને પાણીની માત્રા વધારીને રાલિગોલ્ડ તેમને અબાયોલોજિકલ (અજૈવિક) અને બાયોલોજિકલ (જૈવિક) તણાવની સામે ટકી રહેવામાં અને તમામ પડકારોની સામે વૃદ્ધિ પામવામાં મદદરૂપ થાય છે.
રાલિગોલ્ડ જી.આર. માટે પાકની કેટેગરી મુજબ ભલામણઃ
પાક | છંટકાવનો સમય | એકર દીઠ દર (કિગ્રા/એકર) |
---|---|---|
ડાંગર |
ફેરરોપણી |
૪ |
ટામેટાં, મરચાં, બટાકા, કપાસ, મકાઈ, ઘઉં, ડુંગળી, લસણ, સોયાબીન અને તેલિબિયાં તથા દાળ અને અન્ય શાકભાજી |
ફેરરોપણી |
૪ |
શેરડી, આદુ, હળદર, કેળા (ખાડા માં) | જમીનને અંતિમ તૈયાર કરતી વખતે | ૮ |
દ્રાક્ષ, દાડમ, સોપારી, ખાટા ફળ | જૈવિક ખાતરની સાથે | ૮ |
સફરજન | ફેબ્રુઆરી/માર્ચ | ૮ |
રાલિગોલ્ડ એસ.પી. માટે પાકની કેટેગરી મુજબ ભલામણઃ
છંટકાવની પદ્ધતિ | ભલામણ કરવામાં આવેલા પાક | માત્રા | છંટકાવનો સમય |
બિયારણનો ઉપચાર | કપાસ | ૧૦ ગ્રામ પ્રતિ કિગ્રા | વાવણી પહેલાં |
રોપાને ડુબાડવા | શાકભાજી (ટામેટા, મરચાં, કેપ્સિકમ, રીંગણ, કોબીજ, ફુલાવર વગેરે), ડાંગર | ૫-૧૦ ગ્રામ પ્રતિ એક લિટર પાણી | ફેરરોપણી કરતાં પહેલાં |
પલાળીને | શાકભાજી (ટામેટા, મરચાં, કેપ્સિકમ, રીંગણ, કોબીજ, ફુલાવર વગેરે) આરિયા (તરબૂચ, શક્કરટેટી, કાકડી, તુંબડા વગેરે) |
૧૫૦ ગ્રામ પ્રતિ એકર | ફૂલો બેસતા પહેલાં/જરૂરિયાત મુજબ |
ટપક સિંચાઈ | દ્રાક્ષ | ૧૫૦ ગ્રામ પ્રતિ એકર | છટણી પછી ૧૦-૧૫ દિવસે પ્રથમ છંટકાવ છટણી પછી ૫૦-૬૦ દિવસે બીજો છંટકાવ |
ટપક સિંચાઈ | દાડમ | ૧૫૦ ગ્રામ પ્રતિ એકર | પ્રથમ સિંચાઈ બાદ ૧૦-૧૫ દિવસે પ્રથમ છંટકાવ પ્રથમ સિંચાઈ બાદ ૫૦-૬૦ દિવસે બીજો છંટકાવ |
કેળા | ૨૦૦ ગ્રામ પ્રતિ એકર | ફેરરોપણી કર્યા પછી ૧૦-૧૫ દિવસે પ્રથમ છંટકાવ ફેરરોપણીકર્યા પછી ૯૦-૯૫ દિવસે બીજો છંટકાવ |
|
ટામેટા | ૧૫૦ ગ્રામ પ્રતિ એકર | ફેરરોપણી કર્યા પછી ૧૦-૧૫ દિવસે પ્રથમ છંટકાવ ફેરરોપણી કર્યા પછી ૫૦-૬૦ દિવસે બીજો છંટકાવ |
|
ટપક સિંચાઈ | તરબૂચ/શક્કરટેટી | ૧૦૦ ગ્રામ પ્રતિ એકર | વાવણી કર્યા પછી ૧૦-૧૫ દિવસે પ્રથમ છંટકાવ વાવણી કર્યા પછી ૩૫-૪૦ દિવસે બીજો છંટકાવ |
શેરડી | ૧૫૦-૨૦૦ ગ્રામ પ્રતિ એકર | વાવણી કર્યા પછી ૧૦-૧૫ દિવસે પ્રથમ છંટકાવ વાવણી કર્યા પછી ૫0-૬0 દિવસે બીજો છંટકાવ |
|
પાંદડાં પર છંટકાવ | મરચાં, કેપ્સિકમ, રીંગણ | ૧૦૦ ગ્રામ પ્રતિ એકર | ફેરરોપણી કર્યા પછી ૪0-૪૫ દિવસ |
પાંદડાં પર છંટકાવ | અન્ય પાકો માં | ૧૦૦ ગ્રામ પ્રતિ એકર | વાવણી કર્યા પછી ૩0-૩૫ દિવસ |
જીયોગ્રીન અને રાલિગોલ્ડનું સંયોજન તમારા ખેતરની સાચી ક્ષમતાને ઉજાગર કરવાની કૂંચી છે.
જીયોગ્રીન તમારી માટીને તંદુરસ્ત વિકાસ માટેનો પર્ફેક્ટ આધાર પૂરો પાડીને તેને સમૃદ્ધ બનાવે છે.
રાલિગોલ્ડ મૂળ અને પાકનો સારી રીતે વિકાસ કરે છે, જેના પરિણામે અનેક વધુ લાભ મળે છેઃ
પ્રિય ખેડૂતો, આ નવીનીકરણ અને સ્થિરતાને અપનાવો. જીયોગ્રીન અને રાલિગોલ્ડ તમારી માટી અને મૂળના સંરક્ષકો છે, જે મબલખ ઉપજ અને ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ મોકળો કરે છે
ઉજ્જવળ ભવિષ્યને પામવા માટે અમારી સાથે જોડાઓ, તો ચાલો આપણું અસ્તિત્વ ટકાવી રાખવા જમીનનું સંવર્ધન કરીએ અને આવનારી અનેક પેઢીઓ માટે સમૃદ્ધિના બીજ રોપીએ.
તમારી માટીનું સશક્તિકરણ કરો તમારા મૂળની વૃદ્ધિ કરો. જીયોગ્રીન અને રાલિગોલ્ડની સાથે સમૃદ્ધ બનો.